winter special / શિયાળા બનાવીને ખાઓ બાજરીની એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખિચડી, નાના-મોટા સૌ આંગળા ચાટતા રહી જશે

Know how to make winter special bajra khichdi at home

શિયાળો એટલે હેલ્ધી ખોરાક ખાવાની સીઝન. આ સીઝનમાં તમે જેટલી હેલ્ધી વસ્તુઓ ખાશો એટલું જ તમારું શરીર નિરોગી રહેશે અને એવી જ એક હેલ્ધી વસ્તુ છે બાજરી. શિયાળામાં ખાસ બાજરીનું સેવન કરવું જોઈએ. બાજરીના રોટલા, બાજરીની રાબ, બાજરીના લાડુ અને બાજરીની ખીચડી. આ વાનગીઓ શિયાળામાં ખાવાથી શરીરને તાકાત મળે છે અને રોગો સામે પણ રક્ષણ મળે છે. જેથી આજે અમે તમને બાજરીની એકદમ હેલ્ધી અને ડિલિશિયસ ખીચડીની રેસિપી જણાવી રહ્યાં છે. જેને ખાધા બાદ તમે રેગ્યુલર ખીચડી ખાવાનું ભૂલી જશો. ચાલો જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ