રેસિપી / મગનું આ નવી જ રીતનું ટેસ્ટી અને સ્પાઈસી શાક એકવાર બનાવો, ઘરના બધાં જ આંગળા ચાટતા રહી જશે

Know how to make tasty mung sabji recipe at home

દરેક રસોડામાં સપ્તાહમાં એકાદ વખત તો મગનું શાક અથવા તો ફણગાવેલા મગ બનતા જ હશે. મગ પ્રોટીનનો સૌથી સારો પ્લાન્ટ બેઝ્ડ સોર્સ છે. તેમાં એમિનો એસિડ ખૂબ સારાં પ્રમાણમાં છે. આ સિવાય પણ મગમાં અનેક પોષક તત્વો રહેલાં છે. જેથી આજે અમે તમને મગનું નવી જ રીતનું ટેસ્ટી અને સ્પાઈસી શાક બનાવવાની એકદમ સરળ રેસિપી જણાવી રહ્યાં છે. જેને ટ્રાય કર્યા બાદ તમે આ રીતે જ મગ બનાવીને ખાશો. તો ચાલો જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ