રેસિપી / નહીં ખાધી હોય દહીં-લસણની આ તીખી તમતમતી ચટણી, એકવાર બનાવશો તો વારંવાર ખાશો

Know how to make tasty and spicy Garlic curd chutney at home

રોટલી, ભાખરી, પરાઠા સાથે ખવાતી ટેસ્ટી અને તીખી લસણની ચટણી જો પરફેક્ટ રીતથી બનાવવામાં આવે તો તેને ખાવાની તો મજા પડે જ છે પણ તેને સરળતાથી લાંબો સમય સુધી સ્ટોર કરીને પણ રાખી શકાય છે. જેથી તમારે આ ચટણી વારંવાર બનાવવી ના પડે. ગુજરાતીઓને લસણની ચટણી વિના ફાવે જ નહીં. તો આ સ્પેશિયલ રીતની તીખી તમતમતી દહીં-લસણની ચટણી આજે અમે તમારા માટે લઈને આવ્યા છે. તમે 15 દિવસ સુધી આ ચટણીને કાંચના ગ્લાસમાં સ્ટોર કરી શકો છો અને ગમે તે શાકમાં પણ આ ચટણી નાખીને તેનો ઉપયોગ કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ