ગુજરાતી રેસિપી / લોકડાઉનમાં ઘરે જ એકદમ સરળ રીતથી બનાવો સુરતનો ફેમસ કોલ્ડ કોકો, કાળઝાળ ગરમીમાં મળશે ઠંડક

Know how to make Surti Cold Coco easly at home

હાલ દેશમાં 3 મે સુધી લોકડાઉન છે. ત્યારે દરેક પ્રકારની ખાણી-પીણીની દુકાનો હાલ બંધ છે અને હવે ઉનાળાએ પણ જોર પકડ્યું છે. ત્યારે આ સીઝનમાં ઠંડી વસ્તુઓ ખાવી વધુ ગમતી હોય છે. એમાં પણ બજારના ઠંડા ફ્લેવર્ડ મિલ્ક, મિલ્ક શેક, આઈસક્રીમ, કોલ્ડ કોકો તો હાલ મળી નહીં શકે. જેથી આજે અમે તમને ઘરે જ સુરતનો ફેમસ કોલ્ડ કોલો બનાવતા શીખવાડીળશું. આ 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને પછી તમે ફ્રીજમાં ચિલ્ડ કરીને કોલ્ડ કોકો પી શકો છો. આ માત્ર 5 સામગ્રીમાં જ બની જશે. જો એકવાર તમે ઘરમાં બનાવશો તો બજારના કોલ્ડ કોકોને ભૂલી જશો, તેની ગેરંટી. તો ચાલો બનાવી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ