રેસિપી / દિવાળીમાં બનાવો ડિલિશિયસ, સસ્તી અને એકદમ બજાર જેવી પૌઆની યૂનિક બરફી, બધાં ખાતાં રહી જશે

Know how to make poha barfi recipe in diwali

દિવાળી હવે એકદમ નજીક આવી ગઈ છે. દિવાળીમાં લોકો સૌથી વધુ મિઠાઈઓ ખાતાં હોય છે. જોકે, બજારની મિઠાઈઓમાં આ સમયે ખૂબ જ ભેળસેળ થાય છે. જેના કારણે સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થઈ શકે છે. એવામાં તમે તહેવારમાં ઘરે જ એકદમ સસ્તી, ઈઝી અને ટેસ્ટી પૌઆની મિઠાઈ બનાવી શકો છો. આ યૂનિક બરફી ઝટપટ બની જાય છે અને બજારની બરફીને ટક્કર આપે એવી બને છે. તો ચાલો ફટાફટ બનાવી લો બજાર જેવી પૌઆની બરફી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ