દિવાળી સ્પેશિયલ / દિવાળીમાં માવા વિના બનાવો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ઘૂઘરા, આ ખાસ ટ્રિક ફોલો કરવાનું ભૂલતા નહીં

Know how to make perfect ghughra recipe at home in diwali

દિવાળી હવે આવી ગઈ છે. એવામાં જો છેલ્લે છેલ્લે તમારે મિઠાઈ બનાવવાની બાકી હોય તો ગુજરાતી સ્પેશિયલ ઘૂઘરા બનાવી શકો છો. આ ફટાફટ બની જશે અને ખાવાની પણ બધાંને મજા આવી જશે. બજારની મિઠાઈઓ ગમે એટલી મોંઘી લાવો એ નુકસાન જ કરે છે. જ્યારે ઘરમાં બનેલી સ્વીટ્સ વધુ પણ ખવાય જાય તો નુકસાન નહીં કરે. આ ઘૂઘરા તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકશો અને તેમાં માવાની પણ જરૂર નહીં પડે. તો ચાલો જાણી લો રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ