રેસિપી / નવી રીતથી બનાવી લો આ ટેસ્ટી, ક્રિસ્પી અને મજેદાર પુરીની રેસિપી, એકદમ ઝટપટ બની જશે

Know how to make methi Puri Recipe at home

હવે ધીરે ધીરે શિયાળાની શરૂઆત થવા લાગી છે. ત્યારે બજારમાં લીલી મેથી પર દેખાવા લાગી છે. મેથી આવતા જ મેથીના થેપલા, ઢેબરાં, મુઠિયા, ભજિયા લોકો બનાવીને ખાય છે. મેથી સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભકારી છે. પણ આજે અમે તમને મેથીની પુરીની એકદમ સરળ અને ઝટપટ બની જતી રેસિપી જણાવીશું. આ પુરી તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. ચાલો જાણી લો રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ