રેસિપી / દિવાળીમાં બનાવો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી મઠિયા, આ ટિપ્સથી ઝટપટ બની જશે અને નહીં ભૂલાય સ્વાદ

Know how to make mathiya Recipe at home

ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે કે જેમાં દિવાળીએ મઠિયા ન બનતા હોય. આખુ વર્ષ મઠિયા ખવાય કે ન ખવાય, દિવાળીએ તો મઠિયા બને જ છે. મઠિયા કે એ ગુજરાતના લોકોને પ્રિય વાનગી છે, જે મઠના લોટમાંથી બનાવવામાં આવે છે. તો આજે અમે તમારા માટે ઘરે સરળતાથી બની જાય એવી મઠિયાની રેસિપી લઈને આવ્યા છે. આ રેસિપીથી મઠિયા બનાવશો તો એકદમ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે.

બ્રેકિંગ ન્યૂઝ