રેસિપી / કેરીની ગોટલી ફેંકતા નહીં, તેનાથી બનાવો ટેસ્ટી, ક્રિસ્પી અને હેલ્ધી મુખવાસ, જાણો સરળ રેસિપી

Know how to make Mango seed Mouth Freshener at home

કેરી ખાવી કોને ન ગમે. લોકો ઉનાળાની રાહ એટલે જ જોતા હોય છે કે તેમને કેરી ખાવા મળશે. પણ મોટાભાગના લોકો કેરી ખાઈને તેની ગોટલી ફેંકી દેતા હોય છે. પણ શું તમે જાણો છો કે કેરીની ગોટલીનો બહુ જ ટેસ્ટી અને મસ્ત મુખવાસ બનાવી શકાય છે અને ગોટલી આપણાં સ્વાસ્થ્ય માટે પણ સારી માનવામાં આવે છે. તમે ગોટલીમાંથી ઘરે જ એકદમ સરળતાથી અને ચોખ્ખો મુખવાસ બનાવી શકો છો. ગુજરાતીઓ ખાસ કરીને ગોટલીનો મુખવાસ ઘરે બનાવતા હોય છે. તો ચાલો જાણી લો આ બેસ્ટ રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ