રેસિપી / કૂકરમાં કાઠીયાવાડી રીતે ઝટપટ બનાવી લો દૂધીનું ચટાકેદાર અને ટેસ્ટફુલ શાક, ખાઈને આંગળા ચાટતા રહી જશો

Know how to make kathiyawadi dudhi sabji Recipe in cooker at home

રોજ શું શાક બનાવવું એ દરેક ગૃહણીનો પ્રશ્ન હોય છે. એમાં પણ કેટલાક શાક ઘરના લોકોને ભાવતા નથી હોતા, જેમાંથી એક દૂધ પણ છે. જો તમારા ઘરે બધાં દૂધ નથી ખાતાં તો એકવાર અહીં જણાવેલ કાઠીયાવાડી રીતે દૂધી બટાકાનું શાક બનાવી જુઓ. આ ટેસ્ટફુલ શાક ઘરના બધાં જ માંગીને ખાશે અને તમે વારંવાર બનાવશો. આ શાક ઝટપટ બની જાય છે અને દૂધી સ્વાસ્થ્ય માટે પણ સારી હોવાથી ડાયટમાં સામેલ કરવી જોઈએ. તો ચાલો જાણી લો રેસિપી.

બ્રેકિંગ ન્યૂઝ