રેસિપી / એકદમ રેસ્ટોરન્ટ જેવું કાજુ પનીરનું આ ટેસ્ટી શાક ઘરે બનાવશો તો, દાઢે વળગી જશે અનેરો સ્વાદ

know how to make kaju paneer masala recipe at home

રેસ્ટોરન્ટનું જમવાનું બધાંને ભાવતું હોય છે. એવામાં બહારનું જમવાનું સ્વાસ્થ્ય માટે તો હાનિકારક છે જ, સાથે જ ખિસ્સા પર પણ ભાર વધે છે. પણ જો તમે તમારા રસોડામાં જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ સબ્જી બનાવો તો બહાર જમવા જવું નહીં પડે. જી હાં, આજે અમે તમને હોટલ જેવું કાજુ પનીરનું શાક બનાવતા શીખવાડીશું. આ શાક ખૂબ જ ટેસ્ટી અને ઝાયકેદાર બને છે. ઘરના બધાંને ખાવાની મજા પડી જશે. ચાલો જાણી લો રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ