રેસિપી / ગેસ ચાલુ કર્યા વિના માત્ર 3 વસ્તુથી બનાવો એકદમ બજાર જેવા પેંડા, 15 દિવસ સ્ટોર કરી શકશો

Know how to make Instant Penda at home for festive season

શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને એ પછી રક્ષાબંધનનો તહેવાર પણ આવવાનો છે. ત્યારે આ ફેસ્ટિવલની સીઝનમાં નાના-મોટા સૌને ગળ્યું ખાવાનું મન થાય છે. એવામાં બહારની મીઠાઈઓ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જેથી આજે અમે તમને ઘરે જ એકદમ સરળ અને ટેસ્ટી પેંડાની રેસિપી જણાવી રહ્યાં છે. આ રેસિપી તમે ઝટપટ બનાવી શકો છો અને મજા માણી શકો છો. ચાલો જાણી લો.

બ્રેકિંગ ન્યૂઝ