દિવાળી સ્પેશિયલ / 10 જ મિનિટમાં બનાવો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ઈન્સ્ટન્ટ ચકરી, દિવાળીમાં બધાં ખાઈને ખુશ થઈ જશે

Know how to make instant chakli in just 10 minute for diwali

દિવાળી હવે નજીક આવી ગઈ છે. ત્યારે લોકોના ઘરે જાત જાતના નાસ્તા બનવાનું શરૂ થઈ ગયું હશે. બજારમાં મળતા નાસ્તા સ્વાસ્થ્ય માટે તો નુકસાનકારક હોય જ છે સાથે જ મોંઘા પણ પડે છે. જેથી ઘરે જ નાસ્તો બનાવવો સારો. એટલે આજે અમે દિવાળી નિમિત્તે ખાસ તમારા માટે 10 જ મિનિટમાં બનતી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ઈન્સ્ટન્ટ ચકરીની રેસિપી લાવ્યા છે. આ ઝડપથી બની જાય છે અને તમે તેને 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો જાણી લો.

બ્રેકિંગ ન્યૂઝ