Healthy Recipe / ઘર-ઘરમાં ખવાતા મમરાને આપો હેલ્ધી અને ટેસ્ટી ટ્વિસ્ટ, આ રીતે બનાવશો તો દાઢે વળગશે સ્વાદ

Know how to make healthy, tasty and crispy murmura Namkeen recipe at home

ભાગ્યે જ એવું કોઇ ઘર હશે, જ્યાં મમરા નહીં ખાતા હોય. ઘણી વખત આપણાને એટલી ભૂખ લાગે છે કે આપણે ફટાફટ શુ બનાવવું તે ખબર પડતી નથી અને આવા સમયે ફટાફટ બની જતા મમરા યાદ આવે છે. બધાંના ઘરે અલગ-અલગ રીતે મમરા વઘારાતા હોય છે. પણ આજે અમે મમરાની તમને એવી હેલ્ધી અને ટેસ્ટી રીત જણાવીશું, જેનાથી તમારા ઘરમાં બધાં જ હોંશે-હોંશે મમરા ખાશે અને બહારનો નાસ્તો નહીં લાવવો પડે. આ મમરામાં કેટલીક હેલ્ધી વસ્તુઓ આપણે નાખીશું, જેનાથી ટેસ્ટ તો વધશે જ સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હેલ્ધી બની જશે. હેલ્થ કોન્શિયસ લોકો પણ આ પ્રકારના મમરા ખાઈ શકે છે. તો ચાલો જાણીએ રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ