રેસિપી / શિયાળામાં રોજ 1 ચમચી આ સ્વાસ્થ્યવર્ધક અને ટેસ્ટી મસાલો દૂધમાં નાખીને પીવો, જાણી લો સરળ રેસિપી

Know how to make healthy milk masala recipe at home

હવે ધીરે-ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. એવામાં આ સીઝનમાં જો હેલ્ધી વસ્તુઓ ખાઈ લેવામાં આવે તો આખું વર્ષ શરીર નિરોગી રહે છે. અત્યારે કોરોનાકાળમાં લોકો વધુને વધુ હેલ્ધી વસ્તુઓનું સેવન કરી રહ્યાં છે. એવામાં ઘણાં લોકોને દૂધ પીવું ગમતું નથી, જેથી આજે અમે તમને માટે એવી ટેસ્ટી અને હેલ્ધી મિલ્ક મસાલાની રેસિપી લઈને આવ્યાં છે, જેને દૂધમાં મિક્સ કરીને રોજ પીવાથી શરીરને શક્તિ તો મળશે જ સાથે જ તે ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તમે 6 મહિના સુધી ફ્રીઝમાં તેને સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો જાણી લો રેસિપી.

બ્રેકિંગ ન્યૂઝ