હેલ્ધી રેસિપી / તમારા બાળકોને રોજ પીવડાવો આ શરબત, ઝડપથી વધશે યાદશક્તિ અને મળશે તાકાત

Know how to make Healthy Badam Ka Sharbat Recipe for your kids

થોડાં જ સમયમાં બોર્ડની એક્ઝામ શરૂ થવાની છે અને એ પછી સ્કૂલમાં ભણતા બાળકોની પણ એક્ઝામ શરૂ થઈ જાય છે. એટલે કે, બાળકો માટે એક્ઝામનો સમય નજીક આવી રહ્યો છે, એવામાં પેરેન્ટ્સે તેમના ખાવા-પીવામાં ખાસ ધ્યાન આપવું જોઈએ. બાળકના શરીર સાથે તેનું મગજ પણ હેલ્ધી રહે એ ખૂબ જ જરૂરી છે. જેથી આજે અમે તમને એવા ખાસ શરબતની રેસિપી જણાવી રહ્યાં છે જેને તમે દરેક સીઝનમાં બાળકને આપી શકો છો. આને પીવાથી રોજ 4-5 બદામ ખાવાનો ફાયદો મળે એટલો લાભ મળશે. તમે આને એકવાર બનાવી 3 મહિના સુધી ફ્રિઝમાં સ્ટોર કરી શકો છો. આ શરબતમાં કેસર, એલચી અને બદામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બ્રેન પાવર અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. આ એકદમ સરળ અને અસરકારક રેસિપી છે. તમે બાળકો, વૃદ્ધો, યુવાનો તમામને આ શરબત આપી શકો છો. ચાલો જાણી લો રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ