ઈમ્યૂનિટી બૂસ્ટર ડ્રિંક / ગરમીમાં ઠંડક આપવાની સાથે ઈમ્યૂનિટી પણ વધારે બદામનું આ હેલ્ધી મિલ્કશેક, એકવાર જરૂર ટ્રાય કરજો

Know How to make healthy and tasty almond shake badam shake recipe at home

હાલ લોકડાઉનનમાં સમયમાં ઘરની બહાર નીકળવું, બહારના ચટાકા બધું જ બંધ છે. પણ ગુજરાતીઓ તો ખાવાના શોખીન, ગમે તે કરીને ઘરે પણ બધું જ બનાવી લે અને મજા માણી લે. જોકે, અત્યારે ભયંકર ગરમી પડી રહી છે અને ઘરમાં રહીને શરીરને ઠંડક કઈ રીતે આપવી તે વિચારવું જરૂરી છે. એવામાં આજે અમે તમને એવું ટેસ્ટી, હેલ્ધી અને ઈમ્યૂનિટી પણ વધારે એવું બદામનું એકદમ ઈઝી મિલ્કશેકની રેસિપી જણાવીશું. જે તમે એકવાર બનાવશો તો ચોક્કસથી વારંવાર બનાવશો. તો ચાલો જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ