દિવાળી સ્પેશિયલ / દિવાળીમાં માત્ર 20 જ મિનિટમાં બનાવો બહાર જેવા સોફ્ટ અને ટેસ્ટી ગુલાબ જાંબુ, જાણી લો પરફેક્ટ રીત

Know how to make gulab Jamun Recipe at home in diwali

દિવાળીમાં લોકો સૌથી વધુ નાસ્તાઓ અને મિઠાઈઓ બનાવતા અને ખાતા હોય છે. પરંતુ જો મિઠાઈઓ ઘરે જ બનાવવામાં આવે તો તે સસ્તી અને ચોખ્ખી તો બને જ છે, સાથે જ હેલ્ધી પણ હોય છે. જેથી ઘરે જ સ્વીટ્સ બનાવવાનો આગ્રહ રાખવો જોઈએ. દિવાળી નિમિત્તે આ આજે અમે તમને પરફેક્ટ માપ સાથે સોફ્ટ અને ટેસ્ટી ગુલાબ જાંબુ બનાવવાની રેસિપી જણાવી રહ્યાં છે. આ મિઠાઈ 20 મિનિટમાં તૈયાર થઈ જશે અને બધાંને ખાઈને મજા પડી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ