રેસિપી / ભિંડાની આ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ગુજરાતી કઢી બનાવો તમારા રસોડે, આંગળા ચાટતા રહી જશો

Know how to make Gujarati Bhindi kadhi recipe at home

ગુજરાતી ઘરોમાં બનતી ખાટી-મીઠી મસાલાવાળી આ ભિંડા કઢી એકદમ અલગ અને ટેસ્ટી લાગે છે. આ કઢીનો ટેસ્ટ રેગ્યુલર કઢીથી અલગ લાગે છે. તમે એકવાર આવી કઢી બનાવશો તો વારંવાર બનાવીને ખાશો. ચાલો જાણી લો રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ