બેસ્ટ રેસિપી / લસણનો આ ડ્રાય પાઉડર ઘરે જ સસ્તામાં બનાવીને 1 વર્ષ સુધી તેને કરી શકો છો સ્ટોર

Know how to make Garlic powder recipe at home

જ્યારે લસણની સીઝન હોય ત્યારે લસણ ઘણું જ સસ્તું મળે છે પરંતુ જ્યારે તેની સીઝન નથી હોતી ત્યારે તે ઘણું જ મોંઘું પણ મળે છે. જેથી જ્યારે તે સસ્તું મળે ત્યારે તેને તમે બે રીતથી સ્ટોર કરી શકો છો. જેમાંથી એક છે લસણની પેસ્ટ, જેને તમે 1 મહિનાથી વધારે સ્ટોર કરી શકતા નથી અને બીજી રીત છે લસણને સૂકવીનો તેનો ડ્રાય પાઉડર સ્ટોર કરવો. આજે અમે તમને ગાર્લિકનો બજારમાં મળતો મોંઘો પાઉડર ઘરે જ એકદમ સરળતાથી બનાવવાની રેસિપી જણાવીશું. તો ચાલો જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ