રેસિપી / તંદૂરી દમ આલુનું આ શાક સ્વાદમાં છે બેમિસાલ, નવા જ ટ્વિસ્ટ સાથે એકવાર જરૂર બનાવો આ રેસિપી

Know how to make Dum Aloo Punjabi Subji in Gujarati

બટાકાનું શાક તો બધાંના ઘરમાં બનતું જ હશે અને એમાં પણ બટાકામાં ખાસ કરીને દમ આલુ ઘણાં લોકોને પસંદ હોય છે. પણ જો તમે બટાકાની નવી જ રેસિપી બનાવવા માંગતા હોવ તો તંદૂરી દમ આલુનું શાક એકવાર અચૂક બનાવો. આ ટેસ્ટી અને નવા જ સ્વાદનું બટાકાનું શાક તમારા ઘરમાં બધાંને ભાવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x