રેસિપી / દહીંવાળા ભરેલાં મરચાંની એકદમ નવી અને ચટાકેદાર રેસિપી ઘરે બનાવો, ઘરે શાક નહીં હોય તો પણ ચાલી જશે

Know how to make dahiwali mirchi recipe at home

ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન. એમાં પણ જમવા સાથે છાશ, પાપડ, અથાડું, ભરેલાં મરચાં પણ જોઈએ. જેથી આજે અમે તમને નવી જ સ્ટાઈલના દહીવાળા ભરેલાં મરચાંની રેસિપી જણાવીશું. આ એકદમ ટેસ્ટી અને મજેદાર બને છે. તમે શાક ન બનાયું હોય તો પણ રોટલી કે ભાખરી સાથે તેને ખાઈ શકો છો અને તે ફટાફટ બની પણ જાય છે. ચાલો જાણી લો રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ