ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ફાયદા / એકદમ સરળ રીતથી ઘરે જ બનાવો શુદ્ધ અને સસ્તું નારિયેળનું તેલ, બજારમાંથી લાવવાની જરૂર નહીં પડે

know how to make coconut oil at home and benefits

હેર, સ્કિન કે ડાયટમાં નારિયેળ તેલનો ઉપયોગ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. નારિયેળ તેલમાં રસોઈ કરવાથી તમારું પાચન તંત્ર મજબૂત બને છે. કબજીયાત અને પેટ સંબંધિત અન્ય બિમારીઓમાં પણ નારિયેળ ફાયદાકારક છે. પરંતુ લોકો બજારમાં મળતાં કેમિકલવાળા નારિયેળ તેલનો ઉપયોગ કરે છે, જેનાથી કોઈ ફાયદો થતો નથી. પણ તમે એકદમ સરળતાથી ઘરે જ ચોખ્ખું અને સસ્તું નારિયેળ તેલ બનાવી શકો છો. તો ચાલો જાણી લો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ