રેસિપી / દેશી ચણાનું મસાલેદાર અને ખાટું મીઠું આ ગુજરાતી શાક બધાંને ખૂબ જ ભાવશે, ફટાફટ આ રેસિપીથી બનાવી લો

Know How to make black chickpeas gujarati sabji recipe at home

રોજ રોજ શું શાક બનાવીને ખાવું એ સૌથી મોટો પ્રશ્ન છે. એમાં પણ મોટાભાગના લોકો કઠોળ ખાવા ગમતા નથી. જેમાં ખાસ કરીને કાળા ચણાનું શાક ખૂબ જ ઓછાં લોકોને ભાવે છે. પરંતુ આજે અમે તમને કાળા ચણાનું એવું ટેસ્ટી, રસાવાળું, ચટાકેદાર અને ગુજરાતી લગ્ન પ્રસંગમાં બને એવું ખાટું મીઠું શાકની રેસિપી જણાવીશું, જેને એકવાર ઘરે બનાવશો તો બધાં ખાતા રહી જશે અને વારંવાર આ શાક બનાવવાનું મન થશે. ચાલો જાણી લો રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ