રેસિપી / શિયાળામાં રવૈયાની આ ટેસ્ટી અને ચટાકેદાર વાનગી એકવાર બનાવીને ખાઓ, વારંવાર ખાવાનું મન થશે

Know How to make Bharela ravaiya tasty sabji at home in winter

શિયાળો આવતા જ ભરપૂર શાકભાજી મળવા લાગે છે. આ સિઝનમાં ઊંઘીયું પણ લોકો ખૂબ જ ખાતાં હોય છે. એવામાં ખાસ શિયાળામાં મળતાં સૂરતી રવૈયાને ભરીને તેનું ટેસ્ટી અને ચટાકેદાર શાક એકવાર તમારા રસોડે બનાવશો તો બંધા આંગળા ચાટતા રહી જશે. આ રેસિપી ખૂબ જ સરળ છે અને ઊંધીયાની ગરજ સારશે. એકવાર ચોક્કસથી બનાવો ભરેલાં રવૈયાનું આ શાક.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ