રેસિપી / જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય ઝટપટ બનાવી લો કેળાના આ હેલ્ધી લાડુ, એકદમ સરળ છે રેસિપી

Know How to make banana laddu at home

કેળા આપણાં સ્વાસ્થ્ય માટે કેટલાક ગુણકારી અને ફાયદાકારક છે એ વાત તો ઘણાં લોકો જાણતા જ હશે. રોજ એક કેળુ ખાવાની સલાહ આપવામાં આવે છે. કેળામાં રહેલાં તત્વો આપણા શરીર માટે અનેક રીતે લાભકારી છે. પણ શું તમે ક્યારેય કેળાના લાડુ ખાધા છે? જી હાં, કેળાની લાડુની રેસિપી આજે અમે તમને જણાવીશું. આ લાડુ એકદમ ઝટપટ અને સરળતાથી તૈયાર થઈ જાય છે. તમે 3-4 દિવસ તેને સ્ટોર પણ કરી શકો છો. ખાવામાં એકદમ સ્વાદિષ્ટ આ લાડુ હેલ્ધી પણ છે. ચાલો જાણીએ રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ