winter recipe / શિયાળામાં ખૂબ જ ગુણકારી અને શરદી-ખાંસી, કફની બેસ્ટ દેશી દવા છે બાજરીની આ રાબ, જાણો રેસિપી

Know how to make bajra flour rab recipe for cough and cold in winter

શિયાળાની શરૂઆત ધીરે-ધીરે થઈ રહી છે. એવામાં સીઝન બદલાતા મોટાભાગના લોકોને શરદી, ખાંસી, કફની સમસ્યાઓ વધી જાય છે. જેના માટે દેશી દવા કરવી જ યોગ્ય છે. જેથી નાના મોટા સૌ માટે તમે ઘરે જ સરળતાથી ગરમાગરમ બાજરીની રાબ બનાવીને આપી શકો છો. આ રાબ એક બેસ્ટ દેશી દવા છે. તેને ગરમાગરમ જ પીવી. શિયાળામાં એકદમ ગુણકારી આ રેસિપી ચોક્કસ ટ્રાય કરજો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ