રેસિપી / ઉપવાસ માટે બનાવો એપ્પલની આ એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ફટાફટ બની જાય એવી રેસિપી, ખાઈને ખુશ થઈ જશો

Know How to make apple rabdi at home for navratri fast

અત્યારે નવરાત્રિ ચાલી રહી છે. એવામાં તમે ઉપવાસ કરતા હશો. જો તમે ઉપવાસમાં કંઈક અલગ અને હેલ્ધી બનાવવાનું વિચારી રહ્યા છો, એપ્પલની રબડી બેસ્ટ ઓપ્શન છે. આ રબડી ખૂબ જ ઓછી સામગ્રીમાં ફટાફટ બની જાય છે. સાથે જ તે સ્ટેમિના પણ વધારશે અને જલ્દી ભૂખ પણ લાગવા નહીં દે. ચાલો જાણી લો રેસિપી.

બ્રેકિંગ ન્યૂઝ