રેસિપી / કોઈ જ ઝંઝટ વિના ફટાફટ બનાવી લો આમળાનો ક્રિસ્પી અને ટેસ્ટી મુખવાસ, આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકશો

Know how to make amla mukhwas recipe at home

શિયાળાની ઋતુ આવે એટલે આપણા બધાનાં ઘરમાં આમળા આવી જ જતાં હોય છે. આમળાની ઘણી પૌષ્ટિક વાનગીઓ બની શકે છે. આમળામાં ભરપૂર વિટામિન સી અને અન્ય પોષક તત્વો રહેલાં છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારી માનવામાં આવે છે. હેલ્થ સારી કરવાથી લઈને વાળ અને સ્કિન માટે પણ આમળા લાભકારી છે. જેથી આજે અમે તમને આમળાનો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી મુખવાસ બનાવવાની રેસિપી જણાવવાના છીએ. જે ખૂબ જ સરળ છે અને તમે તેને આખું વર્ષ પણ સ્ટોર કરીને રાખી શકો છો. તો ચાલો જાણી લો રેસિપી.

બ્રેકિંગ ન્યૂઝ