બ્યૂટી ટિપ્સ / પાર્લરના રૂપિયા બચાવવા હોય તો રસોડાની આ વસ્તુઓથી ઘરે જ કરો ફેશિયલ, આવશે જબરદસ્ત નિખાર

Know How To Do A Facial At Home Using Natural Ingredients

તમારી સ્કિનનો રંગ ભલે શ્યામ હોય પણ જો ચહેરા પર ગ્લો હોય તો ચહેરો સુંદર લાગે છે. ઘણાં લોકોને ચહેરા પર ડાઘ-ધબ્બા, સ્કિન ટોન ડાર્ક હોવી, સનબર્ન જેવી સમસ્યાઓ હોય છે અને તેને દૂર કરવા તેઓ પાર્લરમાં જઈને પૈસા ખર્ચતા હોય છે. પણ આજે અમે તમને ઘરે જ સાદી અને સરળ ટિપ્સથી ફેશિયલ કરવાનું જણાવીશું. જેનાથી તમારા ચહેરા પર વ્હાઈટનિંગ ફેશિયલ જેવો નિખાર આવશે. ચાલો જાણીએ.

બ્રેકિંગ ન્યૂઝ