ફીચર / WhatsAppમાં આ સરળ સ્ટેપ્સ ફોલો કરીને એક્ટિવેટ કરો પેમેન્ટ સેટઅપ, જાણી લો પ્રોસેસ

Know how to activate payment setup in WhatsApp, complete step by step

ભારતમાં WhatsApp Pay લોન્ચ થઈ ચૂક્યુંછે. એટલે કે હવે તમે WhatsApp દ્વારા પણ પૈસા મોકલી શકો છો. જોકે, હજુ NPCIએ માત્ર 20 મિલિયન રજિસ્ટર્ડ યુઝર્સની જ મંજૂરી આપી છે. ભારતમાં WhatsApp Payના 400 મિલિયન કરતા પણ વધુ યુઝર્સ છે. એવામાં અત્યારે 20 મિલિયન યુઝર્સને જ ફીચર મળશે. એવું એટલા માટે કે NPCIએ હાલમાં જ થર્ડ પાર્ટી UPI ટ્રાન્ઝેક્શન પર 30 ટકાનો કેપ લગાવ્યો છે. આ 1 જાન્યુઆરી 2021થી લાગુ થશે. જો તમે WhatsApp યુઝ કરો છો તો WhatsApp Pay એક્ટિવેટ કરી શકો છો. તો જાણી લો WhatsApp Pay કઈ રીતે એક્ટિવ કરશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ