Ek Vaat Kau / PM મોદીએ કોરોનાને રોકવા જે સૌથી મોટી વાત કરી તેને સરળ ભાષામાં સમજો

PM મોદીએ ગઈ કાલે તેમના ભાષણમાં કોરોનાને હરાવવા માટે ઘરની બહાર જવાનું ટાળવા અને સોશ્યલ ડિસ્ટન્સીંગ કરવા ઉપર ખૂબ ભાર મુક્યો છે. તો ચાલો જાણીએ કે આ સોશ્યલ ડિસ્ટન્સીંગ શું છે, તેના માટે તમારે શું કરવાની જરૂર છે અને તેના શું ફાયદા છે? જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ