ટેક્નોલોજી / 2 વર્ષ જૂના Samsung Galaxy S8 એ બચાવ્યાં 20 લોકોના જીવ

know how samsung mobile saved 20 people life

આ ઘટના બે સપ્તાહ પહેલાની છે, જ્યારે એક નાવ 16 વિદેશી અને ચાર ફિલીપીન્સ નાગરિકોને એક આઇલેન્ડ પર લઇને જઇ રહી હતી. ત્યારે નાવ પલટી થઇ ગઇ હતી. ત્યારે Samsung Galaxy S8 દ્વારા 20 લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ