હેલ્થ / બીજું બાળક લાવતા પહેલાં દરેક મહિલાએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું, નહીંતર થઈ શકે છે આ ગંભીર સમસ્યા

Know how much gap should be needed for second pregnancy

લગ્ન પછી બેબી પ્લાનિંગ કરવું સરળ છે, પરંતુ જ્યારે બીજું બાળક લાવવાની વાત આવે ત્યારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ક્યારેક-ક્યારેક તો અનવોન્ટેડ સેકન્ડ પ્રેગ્નેન્સી રહી જાય છે. જે મહિલાઓ ફેમિલી 30ની ઉંમર બાદ શરૂ કરે છે તેમની પાસે 2 બાળકો વચ્ચે લાંબા સમયનો ગેપ રાખવાનો વિકલ્પ નથી હોતો. હેલ્થની દ્રષ્ટિએ બીજું બાળક પ્લાન કરતાં પહેલાં પહેલી પ્રેગ્નેની અને ડિલીવરીથી રિકવર થવું બહુ જ જરૂરી છે. જેથી માં અને શિશુ બંને સ્વસ્થ રહે. જેથી આજે અમે જણાવીશું પહેલાં અને બીજા બાળકની વચ્ચે કેટલા સમયનો અંતર રાખવો જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ