લાલ'નિ'શાન / #LaalNiShaan : જાણો, પીરિયડ્સ દરમ્યાન કેટલું બ્લડ લોસ થાય છે

Know How Much Blood Is Lost During Periods Every Month

દર મહિના જ્યારે મહિલાઓને પીરિયડ્સ આવે છે ત્યારે 4-5 દિવસ કે પછી એક અઠવાડિયા સુધી એવું ફીલ થાય છે કે, જાણે શરીરની અંદર કોઈ જંગ ચાલી રહી છે. પેટમાં તીવ્ર દુખાવો, પેઢુમાં દુખાવો, પીઠ દર્દ આ સમસ્યાને વધુ અસહ્ય બનાવી દે છે, પણ ઘણી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થતાં બ્લડ લોસને જોઈને એવું લાગતું હશે કે કેટલું બધું બ્લડ શરીરમાંથી બહાર નીકળી ગયું. જી હાં, મોટાભાગની છોકરીઓ અને મહિલાઓ આવું વિચારતી હોય છે. બ્લીડિંગ હેવી હોય કે નોર્મલ, પણ એવું લાગે છે કે, જાણે કેટલું બધું બ્લડ લોસ થઈ ગયું, પરંતુ હકીકત આનાથી અલગ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ