સુવિધા / ખૂબ જ કામની અને સુરક્ષિત છે IRCTCની iMudra એપ, એકસાથે તમારા આટલા કામ ફટાફટ થઈ જશે

Know How can you use IRCTC iMudra, digital payment wallet

ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝ્મ કોર્પોરેશનની iMudra એપ્લિકેશન પર યાત્રીઓને ઈ-વોલેટની સુવિધા મળે છે. જેની મદદથી યાત્રીઓ ગમે ત્યારે માત્ર એક ક્લિક (Tap & Pay)કરીને પેમેન્ટ કરી શકે છે. ટેપ એન્ડ પેની સુવિધા દ્વારા યુઝર્સે પોતાના ડેબિડ અથવા ક્રેડિટ કાર્ડના પિનની જરૂર નહીં પડે. તેઓ માત્ર એક ટેપ દ્વારા પેમેન્ટ કરી શકશે. આ સુવિધા મેળવવા માટે યુઝરે આ એપમાં ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડને લિંક કરવું પડે છે.

બ્રેકિંગ ન્યૂઝ