ઘરેલૂ નુસખો / એક ચમચી સંચળ અનેક રોગોમાં આપે છે રાહત, આ રીતે કરો ઉપયોગ

Know how black salt helps to avoid Many health issues

સંચળ દરેક ઘરમાં સરળતાથી મળી જતું હોય છે પણ શું તમે તેના ફાયદા જાણો છો. આર્યુવેદના આધારે રોજ સંચળનું સેવન કરવાથી શરીરને અનેક લાભ થાય છે. જો રોજ સવારના સમયે એક ગ્લાસ પાણીમાં સંચળ ભેળવીને પીવામાં આવે તો તમને હેલ્થની અનેક સમસ્યાઓમાં લાભ મળે છે. તો આજથી જ શરૂ કરી લો લાભદાયી સંચળનું એક ગ્લાસ પાણી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ