હેલ્થ ટિપ્સ / ઠંડી શરૂ થઇ ગઇ છે, આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન નહીંતર હાલ થશે બેહાલ

know health tips about the season of winter

ઠંડી આવે એટલે આપણે દરેક લોકોની આસપાસ ફૂલ ગુલાબી વાતાવરણ થઇ જતું હોય છે. ભૂખ વધારે લાગે છે અને વ્યાયામ કરવાની ઇચ્છા નથી થતી, જો ધ્યાન ન આપવામાં આવે તો શરીરમાં ચરબી અને ચહેરા પર પિમ્પલ વધી જવાની શક્યતાઓ રહે છે. માટે આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેનાથી આ સમસ્યાઓ દૂર રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ