ફાયદા / ભાંગનું સેવન કરવાથી દૂર થાય છે માઈગ્રેન અને માથાનો દુખાવો

 Know health benefits of bhang

ભાંગ ખાવાના કેટલાક ફાયદા છે તો કેટલાક ગેરફાયદા પણ છે. વોશિંગટન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં એક રિસર્ચ મુજબ ભાંગનું સેવન કરવાથી અને તેને સૂંઘવાથી માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત મળે છે. 'જર્નલ ઓફ પેન' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચ મુજબ ભાંગનું સેવન કરવાથી તીવ્ર માથાના દુખાવાની ગંભીરતાને 47.3% અને માઈગ્રેનની ગંભીરતાને 49.6 ઓછી કરી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ