ચેતજો / આવા તેલનો રસોઈમાં ઉપયોગ કરશો તો થશે એસિડિટી, હાર્ટ ડિસીઝ અને કેન્સર જેવા રોગ

Know Harmful Effect of Reusing of Cooking Oils on your Health

આપણાં ઘરમાં અવાર-નવાર તળેલી વસ્તુઓ બનતી હોય છે જેમ કે પુરી, ભજીયા, કચોરી, પાપડ વગેરે. આને તળ્યા બાદ જ્યારે તેલ બચે છે તો મોટાભાગની ગૃહણીઓ ભોજન બનાવવામાં એનો ઉપયોગ કરી લે છે અથવા તો ફરી જ્યારે કંઈ તળવાનું હોય ત્યારે આ તેલનો ઉપયોગ કરી લે છે. તો જો તમે પણ આવું કરતા હોવ તો ચેતી જજો, કારણ કે તેલનો વારંવાર રિયુઝ કરવાથી કેન્સર જેવી ઘાતક બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. ચાલો જાણીએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x