સાવધાન / ધનતેરસે સોનુ ખરીદતા પહેલા ખાસ વાંચી લેજો આ જાણકારી

know Facts about gold before buying

ભારતીયો દિવાળીમાં અને ખાસ કરીને ધનતેરસ પર ઘરેણાની ખરીદી કરતા હોય છે. કોરોનાકાળમાંથી બહાર આવ્યા બાદ પણ પરંપરા પ્રમાણે સોનુ લેવામાં આવશે. ત્યારે કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ