Ek Vaat Kau / SpaceX આ ચમકદાર રૉકેટ વિશે જાણીને આંખો ચમકી જશે

હવે ખાનગી કંપનીઓ અવકાશ ક્ષેત્રે આગળ વધી રહી છે અને નિર્ધારિત કાર્યક્રમ આગળ વધશે તો આવતા દાયકામાં સહેલાણીઓ ચંદ્રયાત્રાએ જઈ શકશે. એ માટે કેટલીય કંપનીઓ હરીફાઈમાં છે. એવી જ એક કંપની એટલે એલન મસ્કની SpaceX. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ સ્ટારશિપ પ્રોગ્રામ હાથ ધરાવાનો છે. મસ્કની યોજના પ્રમાણે અવકાશ કાર્યક્રમ આગળ વધતો રહેશે તો ૨૦૨૪માં તે સહેલાણીઓને ચંદ્રની સફર કરાવશે. ત્યારે જાણો SpaceX અને અત્યાર સુધીના આવા જ અન્ય રૉકેટની રોચક વાતો આજની Ek Vaat Kau માં...

બ્રેકિંગ ન્યૂઝ