મનોરંજન / લકઝરી કાર અને આલીશાન જિંદગી: એક સમયે 50 રૂપિયા કમાતા જેઠાલાલની નેટવર્થ જાણી ચોંકી જશો

know dilip joshi aka jethalal's totle net worth

દિલીપ જોશી એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં જેઠાલાલ એક સમયે માત્ર 50 રૂપિયામાં કામ કરતા હતા અને આજે તેમની પાસે લગભગ 40 કરોડની સંપત્તિ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ