તમારા કામનું / બેંક લોકરમાં મુકેલા દાગીનાની ચોરી થવાની ચિંતા છોડો! આ રીતે મેળવો ઈંશ્યોરન્સ કવરનો લાભ, જાણો ડિટેલ્સ

know details of jewelry insurance insurance cover of jewelry

ગ્રાહકોની ચિંતાઓને દૂર કરવા માટે, વીમા કંપની મોંઘા દાગીના પર વીમા કવચ આપે છે. આવી સ્થિતિમાં, દાગીનાની ચોરીના કિસ્સામાં તમને સંપૂર્ણ કવર મળે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ