ટ્રાવેલ / આ પેકેજમાં તિરુપતિ બાલાજીની સાથે અનેક મંદિરોના દર્શનનો મોકો મળશે

Know Details about Tirupati balaji irctc tour package

તિરુપતિ બાલાજી મંદિરના દર્શન કરવા ઇચ્છતા હો તો આઇઆરસીટીસી તમારા માટે એક ખાસ પેકેજ લાવ્યુ છે. આ પેકેજમાં તમને તિરુપતિ ઉપરાંત દેવી પદ્માવતી મંદિર અને કાલહસ્તી મંદિરના દર્શનનો મોકો પણ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ