સ્ત્રી રોગ / સ્ત્રીઓને આ કારણથી થાય છે વજાઇનલ ફન્ગલ ઇન્ફેક્શન, જાણો તેના કારણો, લક્ષણો અને ઉપચાર

know Causes, Symptoms and treatment of Vaginal Yeast Infection

ઉનાળામાં ખુજલી, સ્કિન ઈન્ફેક્શન, ફંગસ જેવી સમસ્યાઓ ખૂબ જ વધી જાય છે. એવામાં મોટાભાગની સ્ત્રીઓ ગુપ્તાંગોને લગતી તકલીફો વિશે ઓછી વાત કરે છે અને ડોક્ટર પાસે જતાં પણ શરમાય છે. અને ગુપ્તાંગમાં થતી બળતરા, દુઃખાવા, વ્હાઈટ ડિસ્ચાર્જ જેવી સમસ્યાઓ વિશે તે કોઈને જણાવી શકતી નથી. જેના કારણે સ્ત્રીઓમાં વજાઇનલ ફન્ગલ ઇન્ફેક્શનની સમસ્યા ખૂબ વધી જાય છે. જેથી આજે અમે તમને તેના લક્ષણો અને કારણો જણાવીશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ