રેસિપી / બાળકો પણ માંગીને ખાશે એવો ટેસ્ટી અને હેલ્ધી મેથી પાક ઘરે બનાવો, જાણી લો પરફેક્ટ માપ સાથેની રેસિપી

Know best and healthy methi pak recipe for winter

શિયાળો એટલે હેલ્ધી ખોરાક ખાવાની સિઝન. ખાસ કરીને આ સિઝનમાં લોકો જુદા-જુદા વસાણાં ખાતા હોય છે. જેથી સ્વાસ્થ્ય આખું વર્ષ ટકી રહે. જેમાંથી મેથી પાક પણ ખૂબ જ હેલ્ધી વસાણું છે. પરંતુ મેથીની કડવાશને કારણે ઘણાં લોકોને મેથી પાક ભાવતો નથી. પણ આજે અમે તમને એવી જોરદાર રીત જણાવીશું, જેનાથી તમને મેથી પાક જરાય કડવો નહીં લાગે અને મોટાઓ અને બાળકો બધાં જ માંગીને ખાશે. તો ચાલો જાણી લો.

બ્રેકિંગ ન્યૂઝ