સ્કીમ / ભાડાનું ઘર શોધી રહ્યા છો તો આ સરકારી સ્કીમમાં મળશે મોટી મદદ, જાણો કોણ લઈ શકશે લાભ

Know All Things About affordable rental housing complex portal

જો તમે ભાડાનું ઘર શોધી રહ્યા છો તો હવે સરકારની આ સ્કીમમાં તમને મોટી મદદ મળી શકે છે. હા, સરકારની અફોર્ડેબલ રેંટલ હાઉસિંગ સ્કીમમાં અનેક છૂટછાટ મળશે. બુધવારે ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે શહેરી સ્થળાંતર કરનારા અને ગરીબ લોકોને પોસાય તેવા ઘર પૂરા પાડવાની દિશામાં એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ (ARHCs) નામની નવી વેબસાઇટ શરૂ કરી છે. જાણો આ સ્કીમમાં કોને અને કેવી રીતે મળશે લાભ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ