સુવિધા / તમારા સેલરી એકાઉન્ટ પર મળે છે આ ખાસ સુવિધાઓ, જાણો તમામ માહિતી

Know all the special features available on your salary account

સેલરી એકાઉન્ટ ફેસિલિટી તમે સેલરી એકાઉન્ટ પર પર્સનલ લોન, કાર લોન અથવા હોમ લોન વગેરે લોન સરળતાથી મેળવી શકો છો કારણ કે આ પ્રકારની લોનથી બેંકને જોખમ ઓછું હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ