Ek Vaat Kau / ભારત પાસે UPI છે એટલે ક્યારેય રશિયા જેવી હાલત નહીં થાય

UPI એટલે આપણા માટે માત્ર પૈસાની લેવડ-દેવડની નવી ટૅકનોલોજી છે. પરંતુ આ UPI આપણને રશિયા જેવી હાલતથી બચાવી શકે છે. બાબત થોડી વિચિત્ર લાગશે પરંતુ હકીકત છે. વિગતવાર માહિતી માટે જુઓ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ